જો $a, b$ એ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી રેખાઓ $ax + 9y = 5$ અને $4x + by = 3$ સમાંતર હોય,તો $a + b$ ની ન્યૂનતમ શક્ય કિંમત શોધો.

  • A
    $13$
  • B
    $12$
  • C
    $8$
  • D
    $6$

Explore More

Similar Questions

જો એક રેખા $L$ બિંદુ $A(-2, 4)$ માંથી પસાર થાય છે અને $X$-અક્ષની ધન દિશા સાથે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $60^{\circ}$ નો ખૂણો બનાવે છે અને $B(p, q)$ જે $3^{\text{rd}}$ ચરણમાં આવેલું છે,તે બિંદુ $A$ થી $6$ એકમના અંતરે રેખા $L$ પરનું બિંદુ છે,તો $\sqrt{p^2+q^2-8q} = $

અક્ષો વચ્ચે કપાયેલા રેખાખંડનું મધ્યબિંદુ $(x_1, y_1)$ હોય,તો તે રેખાનું સમીકરણ શોધો.

જો $x \cos \alpha + y \sin \alpha = p$ એ સુરેખા $x + \sqrt{3} y + 4 = 0$ નું અભિલંબ સ્વરૂપ હોય અને $a, b$ એ અનુક્રમે આ રેખાના $X$ અને $Y$ અંતઃખંડો હોય,તો $\sqrt{3} \pi b p - 3 a \alpha = $

નીચે આપેલ વસ્તી અને વર્ષનો આલેખ (આકૃતિ) ધ્યાનમાં લો,રેખા $AB$ નો ઢાળ શોધો અને તેનો ઉપયોગ કરીને,વર્ષ $2010$ માં વસ્તી કેટલી હશે તે શોધો?

ધારો કે $\alpha \in R$. જો રેખા $(\alpha+1) x+\alpha y+\alpha=1$ એ તમામ $\alpha$ માટે એક નિશ્ચિત બિંદુ $(h, k)$ માંથી પસાર થાય,તો $h^2+k^2=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo