અક્ષો વચ્ચે કપાયેલા રેખાખંડનું મધ્યબિંદુ $(x_1, y_1)$ હોય,તો તે રેખાનું સમીકરણ શોધો.

  • A
    $\frac{x}{x_1} + \frac{y}{y_1} = 2$
  • B
    $\frac{x}{x_1} + \frac{y}{y_1} = 1$
  • C
    $\frac{x}{x_1} + \frac{y}{y_1} = \frac{1}{2}$
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

રેખા $x \cos \alpha + y \sin \alpha = a$ દ્વારા $y$-અક્ષ પર બનતો અંત:ખંડ શોધો:

ચલ રેખા $3 \cos \theta \cdot x + 4 \sin \theta \cdot y = 12$ અને યામ અક્ષો દ્વારા બનતા ત્રિકોણનું ન્યૂનતમ ક્ષેત્રફળ કેટલું છે?

ઉગમબિંદુથી $4$ એકમ અંતરે આવેલી એક સીધી રેખા $L$ યામ અક્ષો પર ધન અંતઃખંડ બનાવે છે અને ઉગમબિંદુથી આ રેખા પરનો લંબ રેખા $x + y = 0$ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. તો રેખા $L$ નું સમીકરણ શું છે?

$a$ અને $b$ એ રેખા દ્વારા યામ અક્ષો પર બનાવેલા અંતઃખંડો છે. જો $3a = b$ હોય અને રેખા $(1, 3)$ માંથી પસાર થતી હોય,તો રેખાનું સમીકરણ શું છે?

$x + y + 4 = 0$ ને લંબ રેખાનું વ્યાપક સમીકરણ શોધો જે $(1, 2)$ બિંદુમાંથી પસાર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo