જો $a, b, c, d$ એ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી $\frac{a}{3} = \frac{a+b}{4} = \frac{a+b+c}{5} = \frac{a+b+c+d}{6}$ થાય,તો $\frac{a}{b+2c+3d}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $1$
  • C
    $2$
  • D
    નિશ્ચિત કરી શકાતું નથી

Explore More

Similar Questions

જો $\left|\begin{array}{ccc}\cos (A+B) & -\sin (A+B) & \cos 2 B \\ \sin A & \cos A & \sin B \\ -\cos A & \sin A & \cos B\end{array}\right|=0$ હોય,તો $B$ ની કિંમત શોધો.

$138 \ g$ ઇથાઇલ આલ્કોહોલને $72 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. આલ્કોહોલ અને પાણીના મોલ અંશનો ગુણોત્તર કેટલો છે?

લાઈકેનનાં કપ આકારનાં ફળકાયને શું કહે છે?

જો $X$ એ $\{0, 1, 2, 3, 4, 5, 6\}$ વિસ્તાર ધરાવતો દ્વિપદી ચલ હોય અને $P(X=2) = 4 P(X=4)$ હોય, તો $X$ નો પ્રાચલ $p$ શું થાય?

તાર્કિક વિધાન $[\sim(\sim p \vee q) \vee (p \wedge r)] \wedge (\sim q \wedge r)$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo