જો $A = \begin{bmatrix} 1 & 5 \\ \lambda & 10 \end{bmatrix}$,$A^{-1} = \alpha A + \beta I$ અને $\alpha + \beta = -2$ હોય,તો $4\alpha^2 + \beta^2 + \lambda^2$ ની કિંમત શોધો:

  • A
    $12$
  • B
    $10$
  • C
    $19$
  • D
    $14$

Explore More

Similar Questions

ધારો કે $A = \begin{bmatrix} 2 & 1 & 1 \\ 0 & 1 & 0 \\ 1 & 1 & 2 \end{bmatrix}$. જો $A^{-1} = \alpha A^2 + \beta A + \gamma I$, જ્યાં $\alpha, \beta, \gamma$ વાસ્તવિક સંખ્યાઓ છે અને $I$ એ $3 \times 3$ એકમ શ્રેણિક છે, તો $17 \alpha + 5 \beta + \gamma =$

શ્રેણિક $\left[\begin{array}{ccc}7 & -3 & -3 \\ -1 & 1 & 0 \\ -1 & 0 & 1\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક શોધો.

જો $A = \frac{1}{2} \begin{bmatrix} -1 & -\sqrt{3} \\ \sqrt{3} & -1 \end{bmatrix}$ હોય, તો $A^{-1} - A^2$ શું નથી:

જો શ્રેણિકો $X$ અને $Y$ એકબીજાના વ્યસ્ત હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન $(A)$: જો $B$ એ $3 \times 3$ શ્રેણિક હોય અને $|B|=6$ હોય,તો $|\operatorname{Adj}(B)|=36$ થાય.
કારણ $(R)$: જો $B$ એ $n$ કક્ષાનો ચોરસ શ્રેણિક હોય,તો $|\operatorname{Adj}(B)|=|B|^{n}$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo