જો $a^{1/x} = b^{1/y} = c^{1/z}$ અને $b^2 = ac$ હોય,તો $x + z = $

  • A
    $y$
  • B
    $2y$
  • C
    $2xyz$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક અતિવલયના શિરોબિંદુઓ $(0, 0)$ અને $(10, 0)$ પર છે અને તેનું એક નાભિ $(18, 0)$ પર છે. તો અતિવલયનું સમીકરણ શોધો.

એક $NPN$ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,કલેક્ટર પ્રવાહ $10\, mA$ છે. જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $90\%$ કલેક્ટર સુધી પહોંચતા હોય,તો ઉત્સર્જક પ્રવાહ $(i_E)$ અને બેઝ પ્રવાહ $(i_B)$ શોધો.

બે મોટી સમતલ સપાટીઓ વચ્ચેની $2.5 \ cm$ પહોળી જગ્યા તેલથી ભરેલી છે. $0.5 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી ખૂબ જ પાતળી પ્લેટને સપાટીઓની બરાબર વચ્ચે $0.5 \ m/s$ ની ઝડપે ખેંચવા માટે જરૂરી બળ $1 \ N$ છે. તો શ્યાનતા ગુણાંક $kg/(m \cdot s)$ માં શોધો.

સ્ટાયરીનની બનાવટમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ ઓળખો:
$Phenol + CHCl_3 + NaOH \rightarrow \text{Product}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo