જો $M$ એ તત્વનું પરમાણ્વીય દળ હોય અને $a$ એ એકમ કોષની ધારની લંબાઈ હોય,તો ઘનતા $\rho$ ગણવાનું સૂત્ર કયું છે?

  • A
    $\rho = \frac{n M}{a^3 N_A}$
  • B
    $\rho = \frac{a^3 N_A}{n \times M}$
  • C
    $\rho = \frac{a^3 M}{n N_A}$
  • D
    $\rho = \frac{M N_A}{a^3 n}$

Explore More

Similar Questions

એક તત્વ $X$ (પરમાણુ ભાર $= 80 \ g/mol$) $fcc$ બંધારણ ધરાવે છે. $8 \ g$ $X$ માં એકમ કોષોની સંખ્યા ગણો.

જો $180 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતું તત્વ $fcc$ એકમ કોષ બનાવે,તો તે એકમ કોષનું કદ ગણો. $\left[\rho \cdot N_{A} = 120 \times 10^{21} \ g \ cm^{-3} \ mol^{-1}\right]$

$22.24 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતી ધાતુનું મોલર દળ ગણો,જે $4$ કણો ધરાવતો એકમ કોષ બનાવે છે. આપેલ છે: $a^3 = 5.6 \times 10^{-23} \ cm^3$.

એક તત્વ $bcc$ બંધારણ ધરાવે છે જેની કોષની ધાર $288 \ pm$ છે. તત્વની ઘનતા $7.2 \ g \ cm^{-3}$ છે. તત્વનું પરમાણ્વીય દળ કેટલું હશે?

$ccp$ રચનામાં સ્ફટિકીકરણ પામતા $Au$ ના સ્ફટિકની ઘનતા $19.3 \, g/cm^3$ હોય,તો પરમાણુની ત્રિજ્યા કેટલી થશે? $(Au = 197 \, amu)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo