જો $f(x) = x \cdot e^{x(1-x)}$ હોય,તો $f(x)$ એ

  • A
    $R$ પર વધતું વિધેય છે
  • B
    $\left(-\frac{1}{2}, 1\right)$ માં વધતું વિધેય છે
  • C
    $R$ પર ઘટતું વિધેય છે
  • D
    $\left[-\frac{1}{2}, 1\right]$ માં ઘટતું વિધેય છે

Explore More

Similar Questions

સાબિત કરો કે $f(x) = \cos x$ દ્વારા આપેલ વિધેય $(0, 2\pi)$ માં વધતું કે ઘટતું વિધેય નથી.

જો $f(x) = \frac{1}{x + 1} - \log(1 + x)$,જ્યાં $x > 0$,તો $f$ એ:

જો $f(x) = 1 + x + \int_{1}^{x} (\ln^2 t + 2 \ln t) \, dt$ હોય,તો $f(x)$ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

વિધેય $f(x) = x^3 - 3x$ એ....

$x = 2\pi / 3$ આગળ વિધેય $f(x) = \sin x$ નો પ્રકાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo