જો $z=x+iy$ હોય,તો સમીકરણ $|z+1|=|z-1|$ શું દર્શાવે છે?

  • A
    વર્તુળ
  • B
    પરવલય
  • C
    $X$-અક્ષ
  • D
    $Y$-અક્ષ

Explore More

Similar Questions

સમીકરણ $\left| z + \frac{1}{z} \right| = a$ નું સમાધાન કરતા બિંદુ $z$ નું ઉગમબિંદુથી મહત્તમ અંતર કેટલું છે?

Difficult
View Solution

જો $a, b, c$ અને $u, v, w$ એ બે ત્રિકોણના શિરોબિંદુઓ દર્શાવતી સંકર સંખ્યાઓ હોય,જેથી $c = (1 - r)a + rb$ અને $w = (1 - r)u + rv$,જ્યાં $r$ એક સંકર સંખ્યા છે,તો આ બે ત્રિકોણ

Difficult
View Solution

સંકર સંખ્યાઓ $z = x + iy$ જે સમીકરણ $\left| \frac{z - 5i}{z + 5i} \right| = 1$ નું સમાધાન કરે છે તે ક્યાં આવેલી છે?

ધારો કે $a = \text{Im}\left( \frac{1 + z^2}{2iz} \right)$,જ્યાં $z$ એ કોઈપણ શૂન્યતર સંકર સંખ્યા છે. ગણ $A = \{ a : |z| = 1 \text{ અને } z \ne \pm 1 \}$ એ શેના બરાબર છે?

ધારો કે $a, b \in \mathbb{R}$ અને $a^2+b^2 \neq 0$. ધારો કે $S = \{z \in \mathbb{C} : z = \frac{1}{a+ibt}, t \in \mathbb{R}, t \neq 0\}$,જ્યાં $i = \sqrt{-1}$. જો $z = x+iy$ અને $z \in S$ હોય,તો $(x, y)$ ક્યાં આવેલા છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo