જો $A$ અને $B$ માં $n$ ઘટકો સામાન્ય હોય,તો $A \times B$ અને $B \times A$ માં સામાન્ય ઘટકોની સંખ્યા કેટલી થાય?

  • A
    $n$
  • B
    $2n$
  • C
    $n^{2}$
  • D
    $0$

Explore More

Similar Questions

જો $A = \{2, 3, 5\}$ અને $B = \{2, 5, 6\}$ હોય,તો $(A - B) \times (A \cap B)$ શોધો.

જો $(1, 3), (2, 5)$ અને $(3, 3)$ એ $A \times B$ ના ત્રણ ઘટકો હોય અને $A \times B$ માં કુલ ઘટકોની સંખ્યા $6$ હોય,તો $A \times B$ ના બાકીના ઘટકો કયા છે?

જો $A = \{ 2, 4, 5 \}$ અને $B = \{ 7, 8, 9 \}$ હોય,તો $n(A \times B)$ ની કિંમત કેટલી થાય?

જો $A=\{2,4\}, B=\{3,4,5\}$ હોય,તો $(A \cap B) \times (A \cup B) =$

જો $(x+1, y-2) = (3, 1)$ હોય,તો $x$ અને $y$ ની કિંમતો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo