જો $A$ એ $3 \times 3$ નો અસામાન્ય શ્રેણિક હોય અને જો $|A|=3$ હોય,તો $|(2A)^{-1}|$ ની કિંમત શોધો.

  • A
    $24$
  • B
    $3$
  • C
    $\frac{1}{3}$
  • D
    $\frac{1}{24}$

Explore More

Similar Questions

$A$ અને $B$ એ $n$-હાર ધરાવતા ચોરસ શ્રેણિકો છે,જેથી $AB = O$ અને $B$ એ અસામાન્ય (non-singular) શ્રેણિક છે. તો:

પ્રાથમિક રૂપાંતરણોનો ઉપયોગ કરીને,નીચેના શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધો,જો તેનું અસ્તિત્વ હોય તો: $A = \begin{bmatrix} -1 & 2 \\ -3 & 5 \end{bmatrix}$

જો શ્રેણિકો $A = \begin{bmatrix} 1 & 1 & 2 \\ 1 & 3 & 4 \\ 1 & -1 & 3 \end{bmatrix}$,$B = \operatorname{adj} A$ અને $C = 3A$ હોય,તો $\frac{|\operatorname{adj} B|}{|C|}$ ની કિંમત શોધો.

જો $k$ એક અદિશ હોય અને $I$ એ $3$ કક્ષાનો એકમ શ્રેણિક હોય,તો $adj(kI) = $

જો શ્રેણિક $\left[\begin{array}{ll}2 & 1 \\ 4 & 2\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય,તો તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo