જો $x_1$ અને $x_2$ એ સમીકરણ $x^2-kx+c=0$ ના વાસ્તવિક બીજ હોય,તો બિંદુઓ $A(x_1, 0)$ અને $B(x_2, 0)$ વચ્ચેનું અંતર કેટલું થાય?

  • A
    $\sqrt{k^2+4c}$
  • B
    $\sqrt{k^2-c}$
  • C
    $\sqrt{c-k^2}$
  • D
    $\sqrt{k^2-4c}$

Explore More

Similar Questions

એક દડો ઊંચાઈ પરથી મુક્ત પતન કરે છે. જ્યારે તે જમીનથી $10 ~m$ ની ઊંચાઈએ પહોંચે છે,ત્યારે તેનો વેગ $v_0$ છે. તે જમીન સાથે અથડાય છે,તેની $50 \%$ ઉર્જા ગુમાવે છે અને પાછો $10 ~m$ ની ઊંચાઈ સુધી ઉપર જાય છે. તો વેગ $v_0$ કેટલો હશે ($~m/s$ માં)?

$50$ આંટા અને $4\,cm$ ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું $2\,A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે,તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર......$mT$ છે.

એક વર્તુળાકાર કોઈલની અક્ષ પર કેન્દ્રથી $0.05\,m$ અને $0.2\,m$ અંતરે આવેલા બે બિંદુઓ પર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર $8 : 1$ છે. તો કોઈલની ત્રિજ્યા .....$m$ છે.

નિકલનું વર્ક ફંક્શન $5 \text{ eV}$ છે. જ્યારે $2000 \text{ \AA}$ તરંગલંબાઇનો પ્રકાશ તેના પર પડે છે, ત્યારે તે ફોટોઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત થયેલા સૌથી ઝડપી ઇલેક્ટ્રોનને રોકવા માટે જરૂરી પોટેન્શિયલ તફાવત કેટલો હશે ($\text{ V}$ માં)? (આપેલ છે $h = 6.67 \times 10^{-34} \text{ J-s}$):

જ્યારે $0.50 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર $G$ પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ $r_g$ એ $25 \ \Omega$ છે. ગેલ્વેનોમીટર અને વધારાના શંટ અવરોધ $R_S$ નો ઉપયોગ કરીને એક એમીટર બનાવવામાં આવે છે. જ્યારે $2.0 \ A$ નું માપન કરવામાં આવે ત્યારે એમીટર પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. અવરોધ $R_S$ નું મૂલ્ય ............. $\Omega$ ની સૌથી નજીક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo