જો $(1+\tan \alpha)(1+\tan 4 \alpha)=2$ અને $\alpha \in \left(0, \frac{\pi}{16}\right)$ હોય,તો $\alpha$ ની કિંમત શોધો.

  • A
    $\frac{\pi}{20}$
  • B
    $\frac{\pi}{30}$
  • C
    $\frac{\pi}{40}$
  • D
    $\frac{\pi}{60}$

Explore More

Similar Questions

$\frac{\sin \theta + \sin 3 \theta}{\cos \theta + \cos 3 \theta}$ નું મૂલ્ય શું છે?

જો $\cos (A-B)=3/5$ અને $\tan A \tan B=2$ હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

જો $A$ પ્રથમ ચરણમાં ન હોય,$B$ બીજા ચરણમાં ન હોય,$\sin A = \frac{11}{61}$ અને $\cos B = \frac{-7}{25}$ હોય,તો $A-B$ અને $A+B$ અનુક્રમે કયા ચરણમાં આવે છે?

$\cos \alpha \sin (\beta-\gamma) + \cos \beta \sin (\gamma-\alpha) + \cos \gamma \sin (\alpha-\beta)$ ની કિંમત શું થાય?

ધારો કે $\tan \alpha = \frac{a}{a+1}$ અને $\tan \beta = \frac{1}{2a+1}$, તો $\alpha + \beta$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo