જો $\operatorname{cosec} \theta = \frac{p+q}{p-q}$ હોય,તો $\cot \left(\frac{\pi}{4} + \frac{\theta}{2}\right)$ ની કિંમત શોધો.

  • A
    $\sqrt{\frac{q}{p}}$
  • B
    $\sqrt{\frac{p}{q}}$
  • C
    $\sqrt{pq}$
  • D
    $pq$

Explore More

Similar Questions

પરવલય $y^2=4x$ પરના એક બિંદુએ દોરેલો અભિલંબ $(5,0)$ માંથી પસાર થાય છે. જો આ પરવલયના બીજા બે અભિલંબ પણ $(5,0)$ માંથી પસાર થતા હોય,તો આ ત્રણ અભિલંબના લંબપાદ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

જો $\sqrt{\frac{y}{x}}+\sqrt{\frac{x}{y}}=2$ હોય,તો $\frac{d y}{d x}$ ની કિંમત શોધો.

જ્યારે રેખીય તણાવ $4 \ N$ હોય ત્યારે એક સ્થિતિસ્થાપક દોરીની લંબાઈ $a$ મીટર છે અને જ્યારે રેખીય તણાવ $5 \ N$ હોય ત્યારે તે $b$ મીટર છે. જ્યારે રેખીય તણાવ $9 \ N$ હોય ત્યારે દોરીની લંબાઈ મીટરમાં કેટલી હશે?

જ્યારે $AgNO_3$ ને સખત ગરમ કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજો કઈ છે?

જ્યારે ફિનાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ $t-$બ્યુટેનોલ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીપજ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo