જો $ax^2+2hxy-2ay^2+3x+15y-9=0$ એ $(1,1)$ માં છેદતી રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $ah=$

  • A
    $14$
  • B
    -$15$
  • C
    -$7$
  • D
    $9$

Explore More

Similar Questions

સહસંયોજક આલ્કલાઇન અર્થ મેટલ હેલાઇડ $(X = Cl, Br, I)$ કયું છે?

$3 \times 10^{-4} ~kg ~m^{-1}$ ની રેખીય ઘનતા ધરાવતી ખેંચાયેલી દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ $y=0.2 \sin (1.5 x+60 t)$ છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. દોરીમાં તણાવ (ન્યુટનમાં) કેટલું હશે?

જ્યારે ગ્લુકોઝનો એક અણુ આપણા યકૃતના કોષોમાં ઓક્સિડાઈઝ થાય ત્યારે કેટલા $ATP$ ના અણુઓ મુક્ત થાય છે?

પાણી $2\,m/s$ ના વેગ સાથે એક આડી પાઇપમાં વહી રહ્યું છે,જ્યાં આડછેદનું ક્ષેત્રફળ $2 \times 10^{-2}\, m^2$ છે અને દબાણ $4 \times 10^4\, Pa$ છે. $0.01\, m^2$ ક્ષેત્રફળ ધરાવતા આડછેદ પર દબાણ ($Pa$ માં) કેટલું હશે?

નીચેનામાંથી કયા વિકિરણની તરંગલંબાઈ સૌથી ઓછી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo