જો $A$ અને $B$ એ નિદર્શાવકાશની કોઈપણ બે ઘટનાઓ હોય,તો "ઘટના $A$ અને $B$ પૈકી બરાબર એક જ ઘટના બને" તે ઘટનાનું ગણ-સિદ્ધાંતિક નિરૂપણ શું છે?
(અહીં $E^c$ એ ઘટના $E$ નો પૂરક ગણ દર્શાવે છે)

  • A
    $A \cap B^c$
  • B
    $(A-B) \cup (A \cup B)$
  • C
    $(A \cap B^c) \cup (A^c \cap B)$
  • D
    $(A \cap B)^c \cup (A^c \cap B^c)$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં છાયાંકિત પ્રદેશ શું છે?

જો $A=\{3, 5, 7, 9, 11\}, B=\{7, 9, 11, 13\}, C=\{11, 13, 15\}$ અને $D=\{15, 17\}$ હોય,તો $A \cap (B \cup C)$ શોધો.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
${a, e, i, o, u}$ અને ${a, b, c, d}$ પરસ્પર અલગ (disjoint) ગણ છે.

આપેલ આકૃતિમાં છાયાંકિત પ્રદેશ છે

જો $A$ અને $B$ બે ગણ હોય,તો $A \cap (B - A)$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo