જો $f(x) = (p - x^n)^{1/n}$,$p > 0$ અને $n$ એ ધન પૂર્ણાંક હોય,તો $f[f(x)]$ ની કિંમત શું થાય?

  • A
    $x$
  • B
    $x^n$
  • C
    $p^{1/n}$
  • D
    $p - x^n$

Explore More

Similar Questions

$MgCl_2$ અને $MgO$ ના મિશ્રણને શું કહે છે?

બે સમાન પાત્રો $A$ અને $B$ કે જેમાં ઘર્ષણરહિત પિસ્ટન છે,તેમાં સમાન તાપમાન અને સમાન કદ $V$ પર આદર્શ વાયુ ભરેલો છે. $A$ માં વાયુનું દળ $m_A$ છે અને $B$ માં $m_B$ છે. દરેક નળાકારમાં રહેલા વાયુને હવે સમતાપી રીતે વિસ્તરણ કરીને સમાન અંતિમ કદ $2V$ સુધી લઈ જવામાં આવે છે. $A$ અને $B$ માં દબાણમાં થતો ફેરફાર અનુક્રમે $\Delta P$ અને $1.5\Delta P$ માલૂમ પડે છે. તો:

એક ધાતુનો વિદ્યુતરાસાયણિક તુલ્યાંક $x \ g \ C^{-1}$ છે. તો તે ધાતુનું તુલ્ય વજન કેટલું થાય?

ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $10^{-10} \ m$ થી ઘટાડીને $0.5 \times 10^{-10} \ m$ કરવા માટે તેમાં ઉમેરવી પડતી ઉર્જા કેટલી હશે?

નીચે આપેલ પરિપથમાં $1 \Omega$ અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo