એક ધાતુનો વિદ્યુતરાસાયણિક તુલ્યાંક $x \ g \ C^{-1}$ છે. તો તે ધાતુનું તુલ્ય વજન કેટલું થાય?

  • A
    $x$
  • B
    $x \times 96500$
  • C
    $\frac{x}{96500}$
  • D
    $1.6 \times 10^{19} \times x$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઘઉંનું ફળ છે?

એક આદર્શ વાયુ ચાર થર્મોડાયનેમિક અવસ્થાઓ ધરાવતી ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. દરેક અવસ્થામાં સામેલ ઉષ્મા $(Q)$ અને કાર્ય $(W)$ ના મૂલ્યો નીચે મુજબ છે:
$\begin{aligned} & Q_1=6000 \text{ J}, \quad Q_2=-5500 \text{ J}, \quad Q_3=-3000 \text{ J}, \quad Q_4=3500 \text{ J} \\ & W_1=2500 \text{ J}, \quad W_2=-1000 \text{ J}, \quad W_3=-1200 \text{ J}, \quad W_4=x \text{ J} \end{aligned}$
વાયુ દ્વારા થયેલ કુલ કાર્ય અને વાયુ દ્વારા શોષાયેલ કુલ ઉષ્માનો ગુણોત્તર $\eta$ છે. $x$ અને $\eta$ ના મૂલ્યો અનુક્રમે શોધો.

ચોક્કસ તાપમાને આંતરિક અર્ધવાહકના કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના

$\int_0^{\pi / 2} \frac{d x}{1+\tan ^3 x}$ ની કિંમત શોધો.

આકૃતિમાં દર્શાવેલ બ્લોક્સ $10 \, m/s$ ના અચળ વેગથી જમણી તરફ ગતિ કરે છે. સંપર્કમાં રહેલી તમામ સપાટીઓ ખરબચડી છે. બ્લોક $B$ દ્વારા બ્લોક $A$ પર લાગતું ઘર્ષણ બળ ........... $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo