જો $f(x)=3 e^{x^2}$ હોય,તો $f^{\prime}(x)-2 x f(x)+\frac{1}{3} f(0)-f^{\prime}(0)=$

  • A
    $0$
  • B
    $1$
  • C
    $\frac{7}{3} e^{x^2}$
  • D
    $12 x e^{x^2}+1$

Explore More

Similar Questions

ધારો કે $f(x)$ એક વિકલનીય વિધેય છે જેથી $f(1)=2$,$f(2)=6$ અને $f(x+y)=f(x)+kxy+\frac{4}{3}y^2$ દરેક $x, y \in R$ માટે,તો $f(x)=$

જો $y = \frac{5x}{\sqrt[3]{(1 - x)^2}} + \cos^2(2x + 1)$ હોય,તો $\frac{dy}{dx} = $

$x$ ની સાપેક્ષમાં વિધેયનું વિકલન કરો: $\cos(x^{3}) \cdot \sin^{2}(x^{5})$

જો $y = e^{\sqrt{x}} + e^{-\sqrt{x}}$ હોય,તો $\frac{dy}{dx}$ બરાબર શું થાય?

નીચેના વિધેયનું વિકલન શોધો (તે સમજવું કે $a, b, c, d, p, q, r$ અને $s$ એ નિશ્ચિત શૂન્યતર અચળાંકો છે અને $m$ અને $n$ પૂર્ણાંકો છે): $\frac{\sin (x+a)}{\cos x}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo