જો $A(1,2,3), B(2,3,-1), C(3,-1,-2)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ હોય,તો $\angle A$ ના દ્વિભાજકની દિશાના ગુણોત્તર (direction ratios) શોધો.

  • A
    $(4,1,1)$
  • B
    $(3,5,2)$
  • C
    $(1,4,1)$
  • D
    $(2,-3,-5)$

Explore More

Similar Questions

જો બિંદુ $(4,4,3)$ નું રેખા $\frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-1}{3}$ માં પ્રતિબિંબ $(\alpha, \beta, \gamma)$ હોય,તો $\alpha+\beta+\gamma$ ની કિંમત શોધો.

જો રેખાઓ $x = ay + b, z = cy + d$ અને $x = a'z + b', y = c'z + d'$ પરસ્પર લંબ હોય,તો

બિંદુ $A(2, 0, 5)$ માંથી રેખા $\frac{x+1}{2} = \frac{y-1}{5} = \frac{z+1}{-1}$ પર દોરેલા લંબનો લંબપાદ $P(\alpha, \beta, \gamma)$ છે. તો,નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

$x$-અક્ષનું સમીકરણ શું છે?

જો રેખાઓ $\frac{x - 5}{5m + 2} = \frac{2 - y}{5} = \frac{1 - z}{-1}$ અને $\frac{x}{1} = \frac{2y + 1}{4m} = \frac{1 - z}{-3}$ એકબીજાને લંબ હોય, તો $m$ ની કિંમત ... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo