જો $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ એવી રીતે હોય કે $P(A \cup B) = \frac{4}{5}$, $P(\bar{A} \cup \bar{B}) = \frac{7}{10}$ અને $P(B) = \frac{2}{5}$, તો $P(A)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{9}{10}$
  • B
    $\frac{8}{10}$
  • C
    $\frac{7}{10}$
  • D
    $\frac{3}{5}$

Explore More

Similar Questions

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. બે સંખ્યાઓ મેળવવાની સંભાવના જેનો ગુણાકાર બેકી હોય તે છે

ધારો કે $A$ અને $B$ એ નિદર્શાવકાશ $S$ માં એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.5$, $P(B)=0.4$ અને $P(A \cup B)=0.6$ થાય. નીચેની યાદીઓનું અવલોકન કરો. યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$યાદી-$II$
$(i) \ P(A \cap B)$$(1) \ 0.4$
$(ii) \ P(A \cap \bar{B})$$(2) \ 0.2$
$(iii) \ P(\bar{A} \cap B)$$(3) \ 0.3$
$(iv) \ P(\bar{A} \cap \bar{B})$$(4) \ 0.1$

ધારો કે $A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગમાં બે ઘટનાઓ છે. જો $P(A \cap \overline{B}) = 0.1$, $P(\overline{A} \cap B) = 0.2$ અને $P(B) = 0.5$ હોય, તો $P(\overline{A} \cap \overline{B}) = $

એક થેલામાં $6$ સફેદ,$5$ કાળા અને $4$ લાલ દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે સફેદ અથવા કાળો દડો હોવાની સંભાવના શોધો.

ધારો કે $A$ અને $B$ બે ઘટનાઓ એવી છે કે જેથી $P(\overline{A \cup B}) = \frac{1}{6}$,$P(A \cap B) = \frac{1}{4}$ અને $P(\bar{A}) = \frac{1}{4}$,જ્યાં $\bar{A}$ એ ઘટના $A$ ના પૂરકને દર્શાવે છે. તો ઘટનાઓ $A$ અને $B$ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo