જો $A = \{1, 2, 3, 4, 5\}$ હોય, તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

  • A
    $\exists x \in A$, જેથી $x + 4 \leq 9$
  • B
    $\exists x \in A$, જેથી $12 - x = 7$
  • C
    $\forall x \in A, x + 3 \geq 4$
  • D
    $\exists x \in A$, જેથી $x + 2 < 3$

Explore More

Similar Questions

ધારો કે $A = \{ \theta : \sin(\theta) = \tan(\theta) \}$ અને $B = \{ \theta : \cos(\theta) = 1 \}$ બે ગણ છે. તો

જો $X = \{a, b, c, d\}$ અને $Y = \{f, b, d, g\}$ હોય,તો $X - Y$ શોધો.

ધારો કે $A = \{1, 2, 3, \ldots, 10\}$ અને $B = \left\{\frac{m}{n} : m, n \in A, m < n \text{ અને } \gcd(m, n) = 1\right\}$ છે. તો $n(B)$ ની કિંમત શોધો:

નીચેના ગણના તમામ ઘટકોની યાદી બનાવો:
$A = \{ x:x \text{ એ એકી પ્રાકૃતિક સંખ્યા છે} \}$

$x^2 + x - 2 = 0$ સમીકરણનો ઉકેલ ગણ રોસ્ટર સ્વરૂપમાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo