જો $A$ અને $B$ એ $(1, 2, 3)$ બિંદુમાંથી $YZ$ અને $ZX$ સમતલો પર દોરેલા લંબના લંબપાદ હોય, તો $A$, $B$ અને ઉગમબિંદુ $(0, 0, 0)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

  • A
    $6x + 3y - 2z = 0$
  • B
    $6x - 3y - 2z = 0$
  • C
    $6x + 3y + 2z = 0$
  • D
    $3x + 6y + 2z = 0$

Explore More

Similar Questions

જો સમતલ $2x - y + 2z + 3 = 0$ નું સમતલો $4x - 2y + 4z + \lambda = 0$ અને $2x - y + 2z + \mu = 0$ થી અંતર અનુક્રમે $\frac{1}{3}$ અને $\frac{2}{3}$ એકમ હોય,તો $\lambda + \mu$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

$(1,0,0)$ અને $(0,1,0)$ માંથી પસાર થતા અને સમતલ $x+y-3=0$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતા સમતલનું સમીકરણ શોધો.

એક સમતલ યામ અક્ષોને $A, B, C$ બિંદુઓમાં એવી રીતે મળે છે કે જેથી ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર $(1, 2, 4)$ થાય. તો,સમતલનું સમીકરણ શોધો.

જો બે સમતલો એકબીજાને છેદતા હોય,તો તે સમતલો વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોય?

એક સમતલ જે બિંદુ $(2,2,2)$ માંથી પસાર થાય છે તે ધન અર્ધ-અક્ષોને $A, B$ અને $C$ માં છેદે છે. જો $P(\alpha, \beta, \gamma)$ એ ચતુષ્ફલક $OABC$ નું મધ્યકેન્દ્ર હોય (જ્યાં $O$ ઉગમબિંદુ છે),તો સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo