જો $C$ અને $R$ અનુક્રમે કેપેસીટન્સ અને અવરોધ દર્શાવતા હોય,તો $RC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A
    $[M L^0 T A^{-2}]$
  • B
    $[M^0 L^0 T^1 A^0]$
  • C
    $[M^0 L^0 T^{-1}]$
  • D
    $M, L$ અને $T$ ના સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી

Explore More

Similar Questions

કઈ જોડીના પરિમાણો સમાન છે?

એક કણની સ્થિતિ ઊર્જા $V = \frac{A\sqrt{x}}{x + B}$ મુજબ ઉગમબિંદુથી $x$ અંતર સાથે બદલાય છે,જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $AB$ ના પરિમાણો શું છે?

યોગ્ય ઉદાહરણોનો ઉપયોગ કરીને પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણની વ્યાખ્યા આપો.

પ્રેશર હેડ (દબાણ શીર્ષ) માટેનું પારિમાણિક સૂત્ર ............ છે.

જો $M =$ દળ,$L =$ લંબાઈ,$T =$ સમય અને $I =$ વિદ્યુતપ્રવાહ હોય,તો વિદ્યુત અવરોધ $R$ નું પારિમાણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo