જો $p \Rightarrow (q \vee r)$ અસત્ય હોય,તો $p, q, r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું થાય?

  • A
    $T, F, F$
  • B
    $F, F, F$
  • C
    $F, T, T$
  • D
    $T, T, F$

Explore More

Similar Questions

$a$ બાજુવાળા ચોરસના આકારમાં રહેલો તાર $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. તો,ચોરસના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (મુક્ત અવકાશની ચુંબકીય પરમીએબિલિટી $= \mu_0$)

એક ડેમ્પ્ડ ઓસિલેટરનો કંપવિસ્તાર $5\,s$ માં તેના મૂળ મૂલ્યના $0.9$ ગણો થઈ જાય છે. બીજા $10\,s$ પછી તે તેના મૂળ મૂલ્યના $\alpha$ ગણો થઈ જશે,જ્યાં $\alpha$ નું મૂલ્ય કેટલું હશે?

$33 \ cm$ લંબાઈની એક ખુલ્લી પાઈપ $1000 \ Hz$ ની આવૃત્તિ પર અનુનાદિત થાય છે. કંપનનો પ્રકાર કયો છે? (ધ્વનિનો વેગ $= 330 \ m/s$)

નીચેનામાંથી કયું બળ સ્વ-સમાયોજિત (self-adjusting) બળ છે?

સપાટ જમીન પરના એક બિંદુથી,થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. થાંભલા તરફ $20 \ m$ નજીક જતાં,ઉત્સેધકોણ $45^{\circ}$ થાય છે. તો થાંભલાની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo