જો $2.2 \, kW$ પાવરને $10 \, \Omega$ ની લાઇન દ્વારા $22000 \, V$ પર ટ્રાન્સમિટ કરવામાં આવે,તો ઉષ્મા સ્વરૂપે થતો પાવર વ્યય ............. $W$ હશે.

  • A
    $0.1$
  • B
    $1$
  • C
    $10$
  • D
    $100$

Explore More

Similar Questions

જો સ્પ્રિંગ પર લોડ આપવાથી તે $x$ જેટલી ખેંચાય છે,તો સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? ($T$ એ સ્પ્રિંગમાં તણાવ છે,$K$ એ સ્પ્રિંગનો અચળાંક છે.)

નેફ્રોનનો કયો ભાગ સોડિયમના સક્રિય પુનઃશોષણમાં સામેલ છે?

$-73^{\circ} C$ તાપમાને પેરામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $0.0075$ છે. $-173^{\circ} C$ તાપમાને તેનું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં દર્શાવેલ વય પિરામિડ (Age pyramids) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

કોઈ સંયોજનના અશુદ્ધ નમૂનામાંથી,જેની ટકાવારી શુદ્ધતા જાણીતી છે,$0.1 \, N$ દ્રાવણ તૈયાર કરવા માટે જરૂરી પદાર્થનું વજન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo