જો સ્પ્રિંગ પર લોડ આપવાથી તે $x$ જેટલી ખેંચાય છે,તો સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? ($T$ એ સ્પ્રિંગમાં તણાવ છે,$K$ એ સ્પ્રિંગનો અચળાંક છે.)

  • A
    $\frac{T^2}{2x}$
  • B
    $\frac{T^2}{2K}$
  • C
    $\frac{2K}{T^2}$
  • D
    $\frac{2T^2}{K}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટમાં $15 \, V$ જેટલા બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાયોડમાંથી વહેતો પ્રવાહ.....$mA$ છે.

ધારો કે $E$ અને $F$ એ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે. જો ઘટના $E$ ઉદ્ભવવાની સંભાવના $1/5$ હોય અને $E$ આપેલ હોય ત્યારે $F$ ઉદ્ભવવાની સંભાવના $1/10$ હોય,તો ઘટના $E$ અને $F$ માંથી ઓછામાં ઓછી એક ઘટના ન ઉદ્ભવે તેની સંભાવના કેટલી?

જો $\omega$ એ એકમનું સંકર ઘનમૂળ હોય,તો $225 + (3\omega + 8\omega^2)^2 + (3\omega^2 + 8\omega)^2 = $

$RuBisCO$ ક્યાં જોવા મળે છે?

$100 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર $8 \times 10^{-18} \ C$ નો વિદ્યુતભાર મૂકવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo