જો $0 < y < 2^{1/3}$ અને $x(y^3 - 1) = 1$ હોય,તો $\frac{2}{x} + \frac{2}{3x^3} + \frac{2}{5x^5} + \dots = $

  • A
    $\log \left[ \frac{y^3}{y^3 - 2} \right]$
  • B
    $\log \left[ \frac{y^3}{1 - y^3} \right]$
  • C
    $\log \left[ \frac{2y^3}{1 - y^3} \right]$
  • D
    $\log \left[ \frac{y^3}{1 - 2y^3} \right]$

Explore More

Similar Questions

જ્યારે આલ્કલાઇન ફોર્માલ્ડિહાઇડ દ્રાવણને $H_2O_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

જડબા વગરનું પૃષ્ઠવંશી પ્રાણી કયું છે?

સંખ્યાઓના સમૂહ ${1, 2, 3, \ldots, 100}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલી સંખ્યા ઘન (cube) હોય તેની સંભાવના કેટલી છે?

સોફ્ટ ડ્રિંકના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $3.8 \times 10^{-3} \, M$ છે. તેનો $pH$ કેટલો હશે ($.42$ માં)?

નીચેનામાંથી કયો પદાર્થ રુધિરના હિમોગ્લોબિન સાથે સંયોજાઈને કાર્બોક્સિ-હિમોગ્લોબિન બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo