જો $300 \ K$ તાપમાને $1.0 \ dm^3$ ના ફ્લાસ્કમાં $10^{-4} \ dm^3$ પાણી ઉમેરવામાં આવે,તો સંતુલન સ્થપાય ત્યારે બાષ્પ અવસ્થામાં પાણીના કેટલા મોલ હશે? (આપેલ છે: $300 \ K$ તાપમાને $H_2O$ નું બાષ્પ દબાણ $3170 \ Pa$ છે; $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$)

  • A
    $5.56 \times 10^{-3} \ mol$
  • B
    $1.53 \times 10^{-2} \ mol$
  • C
    $4.46 \times 10^{-2} \ mol$
  • D
    $1.27 \times 10^{-3} \ mol$

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને અને $3\, atm$ દબાણે એમોનિયા વાયુની ઘનતા આશરે ....... થશે.

કયા દબાણે વાયુનો જથ્થો,જે $720 \ mm$ ના દબાણે $100 \ mL$ જગ્યા રોકે છે,તે $84 \ mL$ કદ રોકશે?

$2.24 \, L$ કદ ધરાવતું પાત્ર $298 \, K$ તાપમાને ફાટતા પહેલા $2 \, atm$ જેટલું મહત્તમ દબાણ સહન કરી શકે છે. આ તાપમાને આ પાત્રમાં સુરક્ષિત રીતે ભરી શકાતા નાઈટ્રોજનનું મહત્તમ પ્રમાણ ($g$ માં) કેટલું હશે?

દરિયાની સપાટી પર હવાની ઘનતા વધારે હોય છે. આ હકીકત ક્યા નિયમની પ્રાયોગિક ઉપયોગિતા છે?

જો એક વાયુ વાતાવરણીય દબાણે $1 \, L$ કદ રોકે છે,તો સમાન તાપમાને $750 \, mm \, Hg$ દબાણે તેટલા જ જથ્થાના વાયુનું કદ કેટલા લિટર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo