જો $f(x) = x^5 - 5x^4 + 5x^3 - 10$ ને અનુક્રમે $x = p$ અને $x = q$ આગળ સ્થાનિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય,તો $(p, q)$ બરાબર શું થાય?

  • A
    $(0, 1)$
  • B
    $(1, 3)$
  • C
    $(1, 0)$
  • D
    $(3, 1)$

Explore More

Similar Questions

જો $f(x) = \frac{x}{1+x}$ અને $g(x) = f(f(x))$ હોય, તો $g^{\prime}(x)$ ની કિંમત શું થાય?

$x+y-1=0$,$x-y-1=0$ અને $y+1=0$ એમ ત્રણેય રેખાઓને સ્પર્શતા વર્તુળોની સંખ્યા કેટલી છે?

$MgCl_2 \cdot 6H_2O$ ને ગરમ કરતા શું મળે છે?

ભૂકંપ પૃથ્વીમાં લંબગત $(S)$ અને સંગત $(P)$ તરંગો ઉત્પન્ન કરે છે. $S$ તરંગોની ઝડપ આશરે $4.5 \, km/s$ છે અને $P$ તરંગોની ઝડપ આશરે $8.0 \, km/s$ છે. સિસ્મોગ્રાફ ભૂકંપના $P$ અને $S$ તરંગોને નોંધે છે. પ્રથમ $P$ તરંગ પ્રથમ $S$ તરંગના $4.0 \, min$ પહેલા પહોંચે છે. ભૂકંપનું કેન્દ્ર આશરે ..... $km$ ના અંતરે આવેલું છે.

નીચેની પ્રક્રિયામાં $H_3PO_4$ નું તુલ્ય વજન કેટલું છે?
$H_3PO_4 + Ca(OH)_2 \to CaHPO_4 + 2H_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo