જો $\tan 80^{\circ} = \alpha$ અને $\tan 47^{\circ} = \beta$ હોય,તો $\tan 37^{\circ}$ ની કિંમત કેટલી થાય?

  • A
    $\frac{\alpha - \beta}{1 + \alpha \beta}$
  • B
    $\frac{\alpha \beta + 1}{\alpha - \beta}$
  • C
    $\frac{\alpha \beta - 1}{\alpha + \beta}$
  • D
    $\frac{\alpha + \beta}{1 - \alpha \beta}$

Explore More

Similar Questions

બે જહાજો એક જ સમયે એક બિંદુએથી બંદર છોડે છે. એક $3 \text{ km/h}$ ના વેગ સાથે ઉત્તર-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે અને બીજું $4 \text{ km/h}$ ના વેગ સાથે દક્ષિણ-પૂર્વ દિશામાં પૂર્વ દિશા સાથે $15^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો, બે કલાકના અંતે જહાજો વચ્ચેનું અંતર કેટલું હશે?

સાબિત કરો કે $\cot 4x(\sin 5x + \sin 3x) = \cot x(\sin 5x - \sin 3x)$

જો બે ખૂણાઓ $\alpha, \beta$ એવા હોય કે $0 < \alpha, \beta < \frac{\pi}{4}$,$\sqrt{1+\cos 2 \alpha}=\frac{3}{\sqrt{5}}$ અને $\frac{\sqrt{1-\cos 2 \beta}}{\sqrt{1+\cos 2 \beta}}=\frac{1}{7}$,તો $(2 \alpha+\beta)=$

સાબિત કરો કે: $\sin 3x + \sin 2x - \sin x = 4 \sin x \cos \frac{x}{2} \cos \frac{3x}{2}$

Difficult
View Solution

કિંમત શોધો: $\cos^2 48^\circ - \sin^2 12^\circ$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo