જો એક $30\, V, 90\, W$ ના બલ્બને $120\, V$ ની લાઇન પર ચલાવવાનો હોય,તો બલ્બની શ્રેણીમાં કેટલા ઓહ્મનો અવરોધ જોડવો જોઈએ?

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,જો $5 \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ $0.5 \text{ A}$ હોય,તો $E$ નું મૂલ્ય કેટલું હશે? ($\text{ V}$ માં)

$R$ મૂલ્યના $n$ સમાન અવરોધોને $E$ emf અને $R$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારે વહેતો પ્રવાહ $I$ છે. હવે,આ $n$ અવરોધોને સમાન બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. ત્યારે બેટરીમાંથી વહેતો પ્રવાહ $10I$ થાય છે. તો $n$ નું મૂલ્ય શોધો.

$0.5\,\Omega$ ના આંતરિક અવરોધ ધરાવતી $9\, V$ ની બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત નેટવર્ક સાથે જોડવામાં આવી છે. બધા એમીટર $A_1, A_2, A_3$ અને વોલ્ટમીટર $V$ આદર્શ છે. સાચું વિધાન પસંદ કરો.

$6 \ A$ નો વિદ્યુતપ્રવાહ એક સમબાજુ ત્રિકોણ $PQR$ ના એક ખૂણા $P$ માં પ્રવેશે છે,જેમાં દરેક $2 \ \Omega$ અવરોધ ધરાવતા ત્રણ તાર છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણા $R$ દ્વારા બહાર નીકળે છે. તો વિદ્યુતપ્રવાહ $I_1$ અને $I_2$ અનુક્રમે કેટલા હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $8 \ \Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $48 \ V$ છે. $X$ અને $Y$ બિંદુઓ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેટલું હશે ($V$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo