જો કોઈ પદાર્થમાં $10^{24}$ ઇલેક્ટ્રોન અને $10^{26}$ પ્રોટોન હોય,તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર . . . . . . $C$ છે.

  • A
    $1.6 \times 10^{-17}$
  • B
    $1.58 \times 10^7$
  • C
    $1.6 \times 10^{17}$
  • D
    $1.58 \times 10^{-7}$

Explore More

Similar Questions

જ્યારે એક તટસ્થ ધાતુની પ્લેટમાંથી ${10^{19}}$ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે,ત્યારે તેના પરનો વિદ્યુતભાર કેટલો હશે?

કોઈ પદાર્થને કેવી રીતે ઋણ ભારિત કરી શકાય છે?

જ્યારે એક તટસ્થ ધાતુના ગોળામાંથી $10^{14}$ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે,ત્યારે ગોળા પરનો વિદ્યુતભાર ...... $\mu C$ થાય છે.

એક અલગ કરેલા ઘન ધાતુના ગોળાને $ + Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. આ વિદ્યુતભાર ગોળા પર કેવી રીતે વિતરિત થશે?

$\alpha$-કણ પરનો વિદ્યુતભાર ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo