જો એક વર્તુળ બિંદુઓ $(0,0), (x,0)$ અને $(0,y)$ માંથી પસાર થતું હોય,તો તેના કેન્દ્રના યામ શું થાય?

  • A
    $\left(\frac{-x}{2}, \frac{y}{2}\right)$
  • B
    $\left(\frac{x}{2}, \frac{y}{2}\right)$
  • C
    $\left(\frac{-x}{2}, \frac{-y}{2}\right)$
  • D
    $\left(\frac{x}{2}, \frac{-y}{2}\right)$

Explore More

Similar Questions

જો $A(-1,3)$ અને $B(5,3)$ એ વર્તુળ $C$ પરના બિંદુઓ હોય અને જીવા $AB$ એ વર્તુળ $C$ પરના બિંદુ $P$ આગળ $\pi / 4$ માપનો ખૂણો આંતરે,તો આવા વર્તુળ $C$ નું સમીકરણ શું થાય?

વક્રો $x^2+y^2=x+y$ અને $x^2+y^2=2y$ વચ્ચેનો લઘુકોણ શોધો.

ધારો કે $A, B, C$ એ $1$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પરના ત્રણ બિંદુઓ છે જેથી $\angle ACB = \frac{\pi}{4}$ થાય. તો,બાજુ $AB$ ની લંબાઈ શોધો.

એક વર્તુળ $C_1: x^2+y^2-4x-2y=\alpha-5$ ધ્યાનમાં લો. રેખા $y=2x+1$ માં તેનું પ્રતિબિંબ બીજું વર્તુળ $C_2: 5x^2+5y^2-10fx-10gy+36=0$ છે. ધારો કે $r$ એ $C_2$ ની ત્રિજ્યા છે. તો $\alpha+r$ ની કિંમત $......$ થાય.

વર્તુળ $x^2+y^2-9=0$ માટે,$(1,2)$ મધ્યબિંદુ હોય તેવી જીવાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo