જો પ્રવાહી સપાટીને ભીંજવે,તો તેનો સંપર્કકોણ લઘુકોણ હોય કે ગુરુકોણ?

  • A
    લઘુકોણ
  • B
    ગુરુકોણ
  • C
    કાટકોણ
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

જો સંપર્કકોણ . . . હોય,તો પ્રવાહી ઘન પદાર્થની સપાટીને ભીંજવતું નથી.

જો પાણીનું ટીપું બે કાચની પ્લેટોની વચ્ચે રાખવામાં આવે,તો તેનો આકાર કેવો હશે?

જો કોઈ પ્રવાહી સપાટીને ભીંજવતું ન હોય,તો તેનો સંપર્કકોણ લઘુકોણ હોય કે ગુરુકોણ?

નોન-સ્ટિક ફ્રાઈંગ પેન પર ટેફલોનનું કોટિંગ શા માટે કરવામાં આવે છે? સમજાવો.

જો કેશ નળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે અને અંદર અને બહાર પ્રવાહીની સપાટી સમાન હોય,તો સંપર્કકોણ ...... $^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo