$1.8 \ m$ ઊંચાઈ ધરાવતો એક માણસ $6 \ m$ ઊંચા લાઈટના થાંભલાથી $7 \ km/h$ ની ઝડપે સીધા આડા રસ્તા પર દૂર જઈ રહ્યો છે,તો તેના પડછાયાની લંબાઈમાં થતો ફેરફારનો દર ($km/h$ માં) શોધો:

  • A
    $7$
  • B
    $5$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

સમય $t$ પર કણનું સ્થાનાંતર $s$ એ $s=2 t^3-9 t$ તરીકે દર્શાવવામાં આવે છે. જ્યારે વેગ શૂન્ય થાય ત્યારે પ્રવેગ શોધો.

$10 \ m$ ત્રિજ્યા ધરાવતી એક નળાકાર ટાંકીમાં $314 \ m^3/h$ ના દરે ઘઉં ભરવામાં આવે છે. તો ઘઉંની ઊંડાઈ વધવાનો દર કેટલો હશે ($m/h$ માં)?

Difficult
View Solution

એક વર્તુળની ત્રિજ્યા $3 \text{ cm/s}$ ના દરે સમાન રીતે વધી રહી છે. જ્યારે ત્રિજ્યા $10 \text{ cm}$ હોય ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ કયા દરે વધી રહ્યું છે તે શોધો.

$5 \ m$ લાંબી એક નિસરણી શિરોલંબ દીવાલ સાથે ટેકવેલી છે. નિસરણીનો નીચેનો છેડો જમીન પર દીવાલથી દૂર $1.5 \ m/sec$ ના દરે ખેંચવામાં આવે છે. જ્યારે નિસરણીનો નીચેનો છેડો દીવાલથી $4.0 \ m$ દૂર હોય ત્યારે નિસરણીના ઉપરના છેડાની ઊંચાઈ ઘટવાનો દર .......... $m/sec$ છે.

એક કણનું ગતિનું સમીકરણ $s = at^2 + bt + c$ દ્વારા આપવામાં આવે છે. જો $1 \ s$ પછીનું સ્થાનાંતર $20 \ m$ હોય,$2 \ s$ પછીનો વેગ $30 \ m/s$ હોય અને પ્રવેગ $10 \ m/s^2$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo