જો $m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો,શિરોલંબ વિદ્યુતભારીત વાહક પ્લેટની સપાટી સાથે $\theta$ ખૂણે રેશમી દોરા વડે લટકાવવામાં આવે,તો ગોળાના સંતુલન માટે પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી હશે?

  • A
    $\varepsilon_0\left(\frac{m g}{q}\right) \tan \theta$
  • B
    $\varepsilon_0\left(\frac{2 m g}{q}\right) \tan \theta$
  • C
    $\varepsilon_0(m g q) \tan \theta$
  • D
    $\varepsilon_0\left(\frac{m g}{3 q}\right) \tan \theta$

Explore More

Similar Questions

જો '$a$' લંબાઈની બાજુવાળા સમઘનના એક કિનારીના મધ્યબિંદુ '$B$' પર '$Q$' વિદ્યુતભાર મૂકવામાં આવે, તો સમઘનની સપાટીઓમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે (આકૃતિ જુઓ)?

એક વાહક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા $-2 \times 10^{-6} \ C/m^2$ છે. $100 \ eV$ ઊર્જા ધરાવતો એક ઈલેક્ટ્રોન પ્લેટ તરફ ગતિ કરીને તેને અથડાય છે. તો પ્લેટથી ઈલેક્ટ્રોનનું પ્રારંભિક અંતર કેટલું હશે?

એક ઇલેક્ટ્રિક ડાયપોલને $x$-અક્ષ પર $3.0 \times 10^{-6} \, C/m$ ની રેખીય ઘનતા ધરાવતા રેખીય વીજભારની નજીક મૂકવામાં આવે છે. રેખીય વીજભાર $z$-અક્ષ પર છે. ડાયપોલના ધન અને ઋણ વીજભાર ઉગમબિંદુથી અનુક્રમે $10 \, mm$ અને $12 \, mm$ અંતરે છે. જો ડાયપોલ પર $4 \, N$ નું કુલ બળ લાગતું હોય,તો ડાયપોલના ધન અથવા ઋણ વીજભારનું મૂલ્ય શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતા અનંત લંબાઈના નક્કર નળાકારની કદ વિદ્યુતભાર ઘનતા $\rho$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,તેના અક્ષ પર કેન્દ્ર ધરાવતી $R/2$ ત્રિજ્યાની એક ગોલીય પોલાણ છે. નળાકારના અક્ષથી $2R$ અંતરે આવેલા બિંદુ $P$ પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $\frac{23\rho R}{16K\varepsilon_0}$ પદ દ્વારા આપવામાં આવે છે. $K$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

એક ઘન કદ સપાટીઓ $x = 0, x = a, y = 0, y = a, z = 0, z = a$ દ્વારા ઘેરાયેલું છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = E_0 x \hat{i}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $E_0 = 4 \times 10^4 \text{ N C}^{-1} \text{m}^{-1}$ છે. જો $a = 2 \text{ cm}$ હોય,તો ઘન કદમાં સમાયેલ વિદ્યુતભાર $Q \times 10^{-14} \text{ C}$ છે. $Q$ નું મૂલ્ય $...........$ છે. ($\varepsilon_0 = 9 \times 10^{-12} \text{ C}^2 \text{ N}^{-1} \text{m}^{-2}$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo