જો કોઈ સ્ત્રોત $8.2 \times 10^6 \ Hz$ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું પ્રસારણ કરતું હોય,તો સ્ત્રોતમાંથી ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ .....$m$ હશે.

  • A
    $36.6$
  • B
    $40.5$
  • C
    $42.3$
  • D
    $50.9$

Explore More

Similar Questions

મિથેન એક ગ્રીનહાઉસ વાયુ છે કારણ કે

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = 3 \times 10^{-8} \sin [200 \pi(y + ct)] \hat{i} \, T$ છે,જ્યાં $c = 3 \times 10^{8} \, m/s$ એ પ્રકાશની ઝડપ છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

લાંબા અંતરના રેડિયો પ્રસારણ માટે નીચેનામાંથી કયા તરંગોનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A.$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ પ્રસરણની દિશા પર આધારિત છે.
$B.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ પ્રકાશની તરંગલંબાઇથી સ્વતંત્ર છે.
$C.$ પ્રકાશની ઝડપ સ્ત્રોતની ગતિથી સ્વતંત્ર છે.
$D.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો $\vec{E}(t) = \vec{E}_m \sin(kx - \omega t)$ અને $\vec{B}(t) = \vec{B}_m \sin(kx - \omega t)$ દ્વારા આપવામાં આવે છે. જો $\vec{E}_m$ અને $\vec{B}_m$ ની દિશાઓ અનુક્રમે $\hat{i} + \hat{j}$ અને $\hat{i} - \hat{j}$ ની દિશામાં હોય,તો તરંગના પ્રસરણની દિશા દર્શાવતો એકમ સદિશ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo