એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = 3 \times 10^{-8} \sin [200 \pi(y + ct)] \hat{i} \, T$ છે,જ્યાં $c = 3 \times 10^{8} \, m/s$ એ પ્રકાશની ઝડપ છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\overrightarrow{E} = -10^{-6} \sin [200 \pi(y + ct)] \hat{k} \, V/m$
  • B
    $\overrightarrow{E} = -9 \sin [200 \pi(y + ct)] \hat{k} \, V/m$
  • C
    $\overrightarrow{E} = 9 \sin [200 \pi(y + ct)] \hat{k} \, V/m$
  • D
    $\overrightarrow{E} = 3 \times 10^{-8} \sin [200 \pi(y + ct)] \hat{k} \, V/m$

Explore More

Similar Questions

તમે તમારી કારમાં રેડિયો પર સંગીત સાંભળતા ડ્રાઇવિંગ કરી રહ્યા છો. તમારી કારમાં એવો રેડિયો છે જે $(f_1 \approx 3 \, MHz)$,$(f_2 \approx 30 \, MHz)$ અને $(f_3 = 3 \, GHz)$ આવૃત્તિના રેડિયો સિગ્નલ મેળવી શકે છે. તમે $10 \, m$ વ્યાસ ધરાવતી ગોળાકાર ઓપનિંગવાળી ટનલમાં પ્રવેશ કરો છો. જેમ તમે ટનલમાં આગળ વધશો,તેમ તમે કયા પ્રકારનું રેડિયો સિગ્નલ સૌથી લાંબા અંતર સુધી મેળવી શકશો?

$23.9\, GHz$ ની આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં ધન $z-$ દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $60\, V/m$ છે. નીચેનામાંથી કયો વિકલ્પ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રના ઘટક માટે સ્વીકાર્ય છે?

$E.M.$ તરંગમાં સરેરાશ ઉર્જા ઘનતા કોની સાથે સંકળાયેલી છે?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = E_{0}(\hat{x} + \hat{y}) \sin(kz - \omega t)$ દ્વારા આપવામાં આવે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર શું હશે?

જો શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્રના ઘટકનો કંપવિસ્તાર $B_m = 510 \, nT$ હોય,તો તરંગના વિદ્યુતક્ષેત્રના ઘટકનો કંપવિસ્તાર ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo