જો વિધાન $q$ નું સત્યતા મૂલ્ય $False$ હોય અને $(p \wedge q) \leftrightarrow r$ નું સત્યતા મૂલ્ય $True$ હોય,તો નીચેનામાંથી કોનું સત્યતા મૂલ્ય $True$ છે?

  • A
    $p \wedge q$
  • B
    $p \vee r$
  • C
    $p \wedge r$
  • D
    $(p \wedge r) \rightarrow (p \vee r)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન એક 'tautology' (નિત્યસત્ય) છે?

આકૃતિમાં ખૂટતી કિંમત શોધો.

"જો હું સમયસર સ્ટેશન પહોંચીશ,તો હું ટ્રેન પકડી લઈશ" વિધાનનું પ્રતિ-વિધાન (contrapositive) શું છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન અસત્ય છે?
$S_1: \exists n \in N$, જેથી $n^2 + n + 2$ એ $4$ વડે વિભાજ્ય છે.
$S_2: \exists x \in N$, જેથી $x - 17 < 20$.
$S_3: \forall n \in N, x^2 + 3x - 10 = 0$.
$S_4: \forall n \in N, n^2 \geq 1$.

બુલિયન પદાવલિ $\sim (p \Rightarrow (\sim q))$ એ કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo