જો એક એકમ ધન વિદ્યુતભારને ઓછા સ્થિતિમાનવાળા વિસ્તારમાંથી વધુ સ્થિતિમાનવાળા વિસ્તારમાં ખસેડવામાં આવે,તો તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા

  • A
    વધે છે.
  • B
    ઘટે છે.
  • C
    બદલાતી નથી.
  • D
    શૂન્ય છે.

Explore More

Similar Questions

$2\,g$ દળ ધરાવતી એક ગોળી પર $2\,\mu C$ નો વિદ્યુતભાર છે। સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને $10\,m/s$ ની ઝડપ પ્રાપ્ત કરવા માટે તેને કેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવી પડે?

$Q$ વિદ્યુતભાર ધરાવતો એક ધન વાહક ગોળો એક અવિદ્યુતભારીત સમકેન્દ્રિય વાહક ગોળીય કવચની અંદર છે. ધન ગોળાની સપાટી અને કવચની બહારની સપાટી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V$ છે. જો કવચને હવે $-3Q$ વિદ્યુતભાર આપવામાં આવે,તો આ બે સપાટીઓ વચ્ચેનો નવો સ્થિતિમાનનો તફાવત .........$V$ છે.

એક પાતળા ગોળાકાર કવચને કોઈ સ્ત્રોત દ્વારા વિદ્યુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ બે બિંદુઓ $C$ (કેન્દ્ર) અને $P$ (સપાટી પરનું બિંદુ) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે? ($\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \text{ SI units}$ લો)

$(a)$ $9 \; cm$ દૂર રહેલા $4 \times 10^{-7} \; C$ ના વિદ્યુતભારને કારણે બિંદુ $P$ આગળ સ્થિતિમાનની ગણતરી કરો.
$(b)$ આથી,$2 \times 10^{-9} \; C$ ના વિદ્યુતભારને અનંત અંતરેથી બિંદુ $P$ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. શું આ જવાબ વિદ્યુતભારને લાવવા માટેના માર્ગ પર આધાર રાખે છે?

$1 \ eV = ...... \ J$. (ખાલી જગ્યા પૂરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo