જો સુરેખ પથ પર ગતિ કરતા કણનો કોઈ સમયગાળામાં સરેરાશ વેગ શૂન્ય હોય,તો:

  • A
    કણનો પ્રવેગ શૂન્ય હોઈ શકે છે.
  • B
    કોઈ એક ક્ષણે કણનો વેગ શૂન્ય હોવો જ જોઈએ.
  • C
    સમયગાળા દરમિયાન કણનો વેગ ક્યારેય શૂન્ય ન હોય તેવું બની શકે.
  • D
    સમયગાળા દરમિયાન કણની સરેરાશ ઝડપ શૂન્ય હોઈ શકે છે.

Explore More

Similar Questions

એક માણસ તેના ઘરેથી $2.5 \; km$ દૂર આવેલા બજાર સુધી $5 \; km \; h^{-1}$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે. બજાર બંધ હોવાનું જણાતા,તે તરત જ પાછો ફરે છે અને $7.5 \; km \; h^{-1}$ ની ઝડપે ઘરે પાછો આવે છે. સરેરાશ વેગનું મૂલ્ય $m/s$ માં કેટલું હશે?

શું જુદી-જુદી ઝડપોની સરેરાશને સરેરાશ ઝડપ કહેવાય છે? શું તમે સહમત છો?

એક વાહન અડધું અંતર $v$ ઝડપે અને બાકીનું અંતર $2v$ ઝડપે કાપે છે. તેની સરેરાશ ઝડપ કેટલી હશે?

એક મોટરસાયકલ સવાર $30\, m/s$ ની સમાન ઝડપે અમુક અંતર કાપે છે અને તરત જ પાછા ફરીને $20\, m/s$ ની સમાન ઝડપે શરૂઆતના બિંદુએ પાછો આવે છે. તો મોટરસાયકલની સરેરાશ ઝડપ ..........$m/s$ છે :-

એક પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે, જે અંતરનો પ્રથમ અડધો ભાગ $7 \,m/s$ ના વેગથી કાપે છે. બાકીના અડધા અંતર માટે, સમયના પ્રથમ અડધા ભાગમાં $14 \,m/s$ ના વેગથી અને સમયના બીજા અડધા ભાગમાં $21 \,m/s$ ના વેગથી ગતિ કરે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન પદાર્થનો સરેરાશ વેગ કેટલો હશે ($\,m/s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo