જો સંતુલન સમયે પ્રક્રિયાનો સંતુલન અચળાંક $20.0$ હોય અને પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક $10.0$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક કેટલો થાય?

  • A
    $0.5$
  • B
    $2$
  • C
    $10$
  • D
    $200$

Explore More

Similar Questions

$1 \ L$ કદના બંધ પાત્રમાં $9.2 \ g$ $N_2O_{4(g)}$ લઈ નીચેનું સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે:
${N_2}{O_{4(g)}} \rightleftharpoons 2N{O_{2(g)}}$
જો સંતુલને $50\%$ $N_2O_{4(g)}$ નું વિયોજન થાય,તો સંતુલન અચળાંક (in $mol \ L^{-1}$) શું થશે? ($N_2O_4$ નું આણ્વીય દળ $= 92$)

$427 \, ^\circ C$ તાપમાને સંતુલિત પ્રક્રિયા $CO + 2H_2 \rightleftharpoons CH_3OH$ માટે $CH_3OH$,$CO$ અને $H_2$ ના આંશિક દબાણ અનુક્રમે $2.0 \, atm$,$1.0 \, atm$ અને $0.1 \, atm$ છે. $CH_3OH$ ના વિભાજન માટે $K_P$ નું મૂલ્ય કેટલું થશે?

$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ પ્રક્રિયા માટે,સંતુલને $PCl_5, PCl_3$ અને $Cl_2$ ના મોલની સંખ્યા દરેક $2 \ mol$ છે અને કુલ દબાણ $3 \ atm$ છે. $K_p$ નું મૂલ્ય $atm$ માં કેટલું થશે?

$C_{(s)} + CO_{2_{(g)}} \rightleftharpoons 2CO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલને $CO$ અને $CO_2$ ના આંશિક દબાણ અનુક્રમે $2.0 \ atm$ અને $4.0 \ atm$ છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

$-20^{\circ} C$ અને $1 \ atm$ દબાણે,એક સિલિન્ડરમાં $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2 HI_{(g)}$ પ્રક્રિયા માટે $H_2$,$I_2$ અને $HI$ ના સમાન અણુઓ ભરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે $K_p = x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય શોધો. [આપેલ છે: $R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo