જો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ વધારવામાં આવે,તો:

  • A
    ટેલિસ્કોપની મોટવણી વધશે.
  • B
    ટેલિસ્કોપની મોટવણી ઘટશે.
  • C
    ટેલિસ્કોપની મોટવણી અચળ રહેશે.
  • D
    ટેલિસ્કોપની મોટવણી ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈથી સ્વતંત્ર રહેશે.

Explore More

Similar Questions

એક ખગોળીય ટેલિસ્કોપમાં,ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $100 \, cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $2 \, cm$ છે. સામાન્ય આંખ માટે ટેલિસ્કોપની મોટવણી (magnifying power) કેટલી હશે?

એક ગેલિલિયો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $100\,cm$ અને મોટવણી $50$ છે. સામાન્ય ગોઠવણમાં બે લેન્સ વચ્ચેનું અંતર......$cm$ હશે.

સામાન્ય દ્રષ્ટિ (આરામદાયક આંખ) માટે ખગોળીય ટેલિસ્કોપની લંબાઈ ($f_o$ = ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ અને $f_e$ = આઈપીસ લેન્સની કેન્દ્રલંબાઈ) કેટલી હોય છે?

ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $3 \ m$ અને તેનો વ્યાસ $15 \ cm$ છે. સામાન્ય આંખ માટે,તેના સંપૂર્ણ ઉપયોગ માટે કીકીનો વ્યાસ $3 \ mm$ છે તેમ ધારીએ તો,આઈપીસની કેન્દ્રલંબાઈ કેટલી હોવી જોઈએ ($cm$ માં)?

દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \, cm$ છે અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. ઓબ્જેક્ટિવ $(f_o)$ અને આયપીસ $(f_e)$ ની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo