જો કેટલાક $p, q, r \in \mathbb{R}$ માટે,બધાના ચિહ્નો સમાન ન હોય,અને સમીકરણ $(p^{2}+q^{2})x^{2}-2q(p+r)x + q^{2}+r^{2}=0$ નું એક બીજ એ સમીકરણ $x^{2}+2x-8=0$ નું પણ બીજ હોય,તો $\frac{q^{2}+r^{2}}{p^{2}}$ ની કિંમત શોધો.

  • A
    $271$
  • B
    $273$
  • C
    $274$
  • D
    $272$

Explore More

Similar Questions

સમીકરણ $(p - q)x^2 + (q - r)x + (r - p) = 0$ ના બીજ કયા છે?

જો $p$ અને $q$ ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ હોય અને સમીકરણ $x^2 - px + q = 0$ ના બીજ ધન પૂર્ણાંકો હોય,તો સમીકરણના બીજ કયા છે?

દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજ ક્યારે કાલ્પનિક હોય છે?

જો સમીકરણ $2x^3 + 5x^2 - 4x - 12 = 0$ ના બીજ પુનરાવર્તિત હોય,તો તે દ્વિઘાત સમીકરણનું અચળ પદ શોધો જેના બીજ આપેલ સમીકરણના ભિન્ન બીજ હોય.

$x$ ના તમામ વાસ્તવિક મૂલ્યોનો સરવાળો શોધો જેના માટે $\frac{3 x^{2}-9 x+17}{x^{2}+3 x+10}=\frac{5 x^{2}-7 x+19}{3 x^{2}+5 x+12}$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo