જો કોઈ ધન $x \in R$ માટે,એક ચોક્કસ કસોટીમાં $20$ વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા ગુણનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે:
ગુણ$2$$3$$5$$7$
આવૃત્તિ$(x+1)^2$$2x-5$$x^2-3x$$x$

તો ગુણનો મધ્યક શોધો:

  • A
    $3.0$
  • B
    $2.5$
  • C
    $2.8$
  • D
    $3.2$

Explore More

Similar Questions

$6, 14, 12, 8, 10, 9, 11$ સંખ્યાઓનો મધ્યસ્થ શોધો.

જો $n$ અવલોકનો $1^2, 2^2, 3^2, \dots, n^2$ નો મધ્યક $\frac{46n}{11}$ હોય,તો $n$ ની કિંમત શું થાય?

Difficult
View Solution

જો $\mu$ એ વિતરણ $(y_i, f_i)$ નો મધ્યક હોય,તો $\sum f_i(y_i - \mu) = $

કિંમતો $\sin^2 10^{\circ}, \sin^2 20^{\circ}, \sin^2 30^{\circ}, \ldots, \sin^2 90^{\circ}$ નો મધ્યક $........$ છે.

$19$ અવલોકનોના સમૂહનો મધ્યસ્થ $30$ છે. જો $8$ અને $32$ મૂલ્યના બે અવલોકનો ઉમેરવામાં આવે,તો $21$ અવલોકનોના નવા સમૂહનો મધ્યસ્થ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo