જો $1 \ \text{atm}$ દબાણે જલીય યુરિયા દ્રાવણનું ઠારબિંદુ $271.14 \ K$ હોય (પાણી માટે $K_f = 1.86 \ K \ kg/mol$ આપેલ છે),તો આ દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ કેટલો હશે? (શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273 \ K$ છે)

  • A
    $\frac{1}{56.5}$
  • B
    $1$
  • C
    $\frac{55.5}{56.5}$
  • D
    $\frac{1.86}{56.5}$

Explore More

Similar Questions

કેમ્ફર (કપૂર) નો ઉપયોગ આણ્વીય દળ નક્કી કરવા માટે થાય છે કારણ કે $....$

$1 \ \text{atmosphere}$ દબાણે $0.01 \ M$ જલીય ગ્લુકોઝ દ્રાવણનું ઠારબિંદુ $-0.18 \ ^oC$ છે. તેમાં સમાન કદનું $0.002 \ M$ ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરતા બનતા દ્રાવણનું ઠારબિંદુ આશરે ........... $^oC$ થશે.

જ્યારે $3.2 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ $128 \ g \ mol^{-1}$ છે,તેને $80 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો શોધો. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક $4.8 \ K \ kg \ mol^{-1}$ છે. ($K$ માં)

જ્યારે એક લિટર પાણીમાં ગ્લિસરીન ઉમેરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વર્તન જોવા મળે છે?

જ્યારે $x \times 10^{-2} \ mL$ મિથેનોલ (મોલર દળ $= 32 \ g \ mol^{-1}$; ઘનતા $= 0.792 \ g \ cm^{-3}$) ને $100 \ mL$ પાણી (ઘનતા $= 1 \ g \ cm^{-3}$) માં ઉમેરવામાં આવે છે,ત્યારે નીચે મુજબની આકૃતિ મળે છે.
$x = $ . . . . . . (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: $273.15 \ K$ તાપમાને પાણીનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo