જો વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ $60 \text{ MHz}$ હોય અને તે હવામાં $z$-દિશામાં ગતિ કરતું હોય,તો તેના અનુરૂપ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો એકબીજાને લંબ હશે. તરંગની તરંગલંબાઈ ($\text{m}$ માં) કેટલી હશે?

  • A
    $2.5$
  • B
    $10$
  • C
    $5$
  • D
    $2$

Explore More

Similar Questions

સૂર્યમાંથી આવતા પ્રકાશના વિદ્યુતક્ષેત્રનું $rms$ મૂલ્ય $720 \ N/C$ છે. વિદ્યુતચુંબકીય તરંગની સરેરાશ કુલ ઉર્જા ઘનતા કેટલી હશે $:-$

જો $\vec E$ અને $\vec B$ એ વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો દર્શાવતા હોય,તો વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ દિશામાં હોય છે?

$4 \times 10^{14} \,Hz$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ એક નાના કદમાંથી પસાર થાય છે. આ કદમાં રહેલી ઊર્જા કઈ આવૃત્તિ સાથે દોલન કરે છે?

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગના સદિશો $\vec{E}$ અને $\vec{B}$ ........... હોય છે.

આયનોસ્ફિયરના $E, F_1,$ અને $F_2$ સ્તરોની ઇલેક્ટ્રોન ઘનતા અનુક્રમે $4 \times 10^{11} \, m^{-3}, 9 \times 10^{11} \, m^{-3},$ અને $16 \times 10^{11} \, m^{-3}$ છે. રેડિયો તરંગોના પરાવર્તન માટેની ક્રાંતિક આવૃત્તિઓનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo