જો એક પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા $8$ હોય અને પ્રોટોનની સંખ્યા પણ $8$ હોય,તો $(i)$ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક શું છે? અને $(ii)$ પરમાણુ પરનો વીજભાર કેટલો છે?

  • A
    પરમાણ્વીય ક્રમાંક $8$,વીજભાર $0$
  • B
    પરમાણ્વીય ક્રમાંક $8$,વીજભાર $+1$
  • C
    પરમાણ્વીય ક્રમાંક $16$,વીજભાર $0$
  • D
    પરમાણ્વીય ક્રમાંક $16$,વીજભાર $-1$

Explore More

Similar Questions

સમસ્થાનિકો (isotopes) અને સમભારીકો (isobars) ની કોઈપણ એક જોડીની ઇલેક્ટ્રોનીય રચના લખો.

નીચેનામાંથી કઈ સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના છે?

$Cl^-$ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

જે. જે. થોમસનના પરમાણુ મોડેલની મર્યાદાઓ શું છે?

જો પરમાણુની $K$ અને $L$ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય,તો પરમાણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo