જો ત્રિકોણનો એક ખૂણો $130^{\circ}$ હોય,તો બાકીના બે ખૂણાઓના દ્વિભાજકો વચ્ચેનો ખૂણો કેટલો હોઈ શકે ($^{\circ}$ માં)?

  • A
    $50$
  • B
    $155$
  • C
    $65$
  • D
    $145$

Explore More

Similar Questions

$\angle A$ અને $\angle B$ કોટિકોણ છે. જો $\angle A = \angle B - 20^{\circ}$ હોય,તો $\angle A$ અને $\angle B$ શોધો.

$\angle ACD$ એ $\Delta ABC$ નો બહિષ્કોણ છે. $\angle ABC$ અને બહિષ્કોણ $\angle ACD$ ના દ્વિભાજકો એકબીજાને બિંદુ $E$ માં છેદે છે. સાબિત કરો કે,$\angle BEC = \frac{1}{2} \angle BAC$.

Difficult
View Solution

$\angle A$ અને $\angle B$ પૂરક ખૂણાઓ છે. જો $\angle A = 3x - 10^{\circ}$ અને $\angle B = 2x + 30^{\circ}$ હોય,તો $\angle A$ અને $\angle B$ શોધો.

ત્રિકોણ $ABC$ ના ખૂણા $B$ અને $C$ ના દ્વિભાજકો એકબીજાને બિંદુ $O$ માં છેદે છે. સાબિત કરો કે $\angle BOC = 90^{\circ} + \frac{1}{2} \angle A$.

Difficult
View Solution

$\angle A$ અને $\angle B$ પૂરક ખૂણાઓ છે. જો $\angle A : \angle B = 3 : 7$ હોય,તો $\angle B = \dots$ ($^o$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo