જો $2x^{2} + 5x + 3 = 0$ ના બીજો પૈકી એક બીજ $-1$ હોય,તો બીજું બીજ ............. છે.

  • A
    $3/5$
  • B
    $5/2$
  • C
    $3/2$
  • D
    $-3/2$

Explore More

Similar Questions

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $x + 3 + \frac{2}{x} = 0$.

નીચેના દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો: $5x^{2} - 4\sqrt{2}x - 1 = 0$.

સમીકરણ $9x^2 + 30x + 25 = 0$ ના $R$ માં .............. છે.

એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના $3$ ગણા કરતાં $2\,cm$ ઓછી છે. જો તેનું ક્ષેત્રફળ $280\,cm^2$ હોય,તો તેની લંબાઈ શોધો.

Difficult
View Solution

દ્વિઘાત સમીકરણ $25x^{2} - 10x + 1 = 0$ માટે વિવેચક $D$ નું મૂલ્ય ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo